પરિચય

 


સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા દર વર્ષે કલાઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ એ છે કે દરેક લોકોમાં રહેલી જુદી જુદી કલાઓ જેવી લેખન, વ્યકતવ્ય, ચિત્રકામ, ગાયન, વાદન વગેરે જેવી કલાઓ બહાર આવે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. દરેક વ્યક્તિ પોતાની કળાઓનો વિકાસ કરે તેનામાં રહેલ કલા ખીલે તેવા પ્રયાસ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.